Aankhaldi (આંખલડી) || Vinay Nayak || Divya Chaudhary || New Gujarati Song 2020
Aankhaldi (આંખલડી) || Vinay Nayak || Divya Chaudhary || New Gujarati Song 2020 Singer: Vinay Nayak Divya Chaudhary Music: Dhaval Kapadiya Director: Vishnu Thakor (Adalaj) Producer: Mitul Chaudhary Star Cast: Vinay Nayak Divya Chaudhary Neha Suthar Outfit: being_designer_simmi Sp Thank: Mitesh Barot (samrat) Suresh Chebba Ritik Davda Jayram Bhai Dighdi Pankaj Chaudhary Arbuda Mandap (Mahesana) Label: DC Digital Aankhaldi Lyrics In Gujarati હે નેણલીના બાણ મને દિલમાં વાગ્યા પારકા પલમાં પોતાના લાગ્યા નેણલીના બાણ મને દિલમાં વાગ્યા રાતલડી યાદ કરી તમને રે જાગ્યા દલડાના દાન અમે દીધા રે... હો ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરી હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરની તારા દલ માં રહેવું છે રે કે ના તમે ના કેતા દલ દઈ દીધ્યુ છે તમને કે પાછું ના દેતા... હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરી હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરની... હે દિલમાં વસી ગઈ સુરત તારી સુરત શેરની લઇ આવું હું સાડી હે દિલમાં વસી ગઈ સુરત તારી સુરત શેરની લઇ આવું હું સાડી... જોડી રે જામશે ત