Aankhaldi (આંખલડી) || Vinay Nayak || Divya Chaudhary || New Gujarati Song 2020


Aankhaldi (આંખલડી) || Vinay Nayak || Divya Chaudhary || New Gujarati Song 2020


Singer:
Vinay Nayak
Divya Chaudhary

Music:
Dhaval Kapadiya

Director:
Vishnu Thakor (Adalaj)

Producer:
Mitul Chaudhary

Star Cast:
Vinay Nayak
Divya Chaudhary
Neha Suthar

Outfit: being_designer_simmi

Sp Thank:
Mitesh Barot (samrat)
Suresh Chebba
Ritik Davda
Jayram Bhai Dighdi
Pankaj Chaudhary
Arbuda Mandap (Mahesana)


Label:
DC Digital

Aankhaldi Lyrics In Gujarati

હે નેણલીના બાણ મને દિલમાં વાગ્યા
પારકા પલમાં પોતાના લાગ્યા
નેણલીના બાણ મને દિલમાં વાગ્યા
રાતલડી યાદ કરી તમને રે જાગ્યા
દલડાના દાન અમે દીધા રે...
હો ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરી
હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરની
તારા દલ માં રહેવું છે રે કે ના તમે ના કેતા

દલ દઈ દીધ્યુ છે તમને કે પાછું ના દેતા...
હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરી

હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરની...
હે દિલમાં વસી ગઈ સુરત તારી
સુરત શેરની લઇ આવું હું સાડી
હે દિલમાં વસી ગઈ સુરત તારી

સુરત શેરની લઇ આવું હું સાડી...
જોડી રે જામશે તારી ને મારી
તારે કાજે જાઉં દુનિયા રે વારી
નેણલીના બાણ મને દિલમાં વાગ્યા
પારકા પલમાં પોતાના લાગ્યા
નેણલીના બાણ મને દિલમાં વાગ્યા
રાતલડી યાદ કરી તમને રે જાગ્યા

દલડાના દાન અમે દીધા રે...
હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરી

હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરની...
હે મોંઘા રે મુલના કડલાં દઉં ઘડાવી
લઇ જાઉં પ્રીતનું પાનેતર ઓઢાડી
હે મોંઘા રે મુલના કડલાં દઉં ઘડાવી
લઇ જાઉં પ્રીતનું પાનેતર ઓઢાડી

હૈયાની વાત મારા હોઠે રે આવી
સમણાંની રાત તમને સાથે રે લાવી
નેણલીના બાણ મને દિલમાં વાગ્યા
પારકા પલમાં પોતાના લાગ્યા
નેણલીના બાણ મને દિલમાં વાગ્યા
રાતલડી યાદ કરી તમને રે જાગ્યા
દલડાના દાન અમે દીધા રે

હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરી
હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરની

હે ઓખલડી રાતી રે કે ટીલડી સેદુરી....


Comments

Popular posts from this blog

Tara Naina No Mane Rang Lagyo - Twinkal Patel - New Gujarati Song

Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi Song Lyrics - Santvani Trivedi