Posts

Showing posts from June, 2020

Gai A To Gai Paachi Aaayi Nai Lyrics - Gujarati Songs Lyrics - Vijay Suvada

Image
Gai A To Gai Paachi Aaayi Nai Lyrics - Gujarati Songs Lyrics - Vijay Suvada  Singer :- Vijay Suvada  Lyrics :- Manu Rabari Artist :- Yuvraj Suvada & Ankita Parmar Music :- Dhaval Kapdiya   Director & Editing :- Gautam Chorasiya  D.O.P : - S Mahival  Producer :- Viral Manu Rabari  એ … ગઈ એતો ગઈ પાશી આઈ નઈ …… એ … ગઈ એતો ગઈ પાશી આઈ નઈ ……. ગઈ એતો ગઈ પાશી આઈ નઈ …….  એ...આવું સુ   હામણાં કીઈ પાશી આઈ નઈ   વાટ જોઈ ને મારી આખો થાકી ગઈ … દલાહો દઈ ને ગઈ પાશી આઈ નઈ   નઈ નઈ નઈ નઈ … .  ગઈ એતો ગઈ પાશી આઈ નઈ ગઈ એતો ગઈ પાશી આઈ નઈ ……. એ..શહેર ને શેરી બધા મારા વેરી થઇ ને ફરતો   તોય હૂતો લ્યા   લેરી … .  કેમ ખબર સે      અલ્યા એના   ઈશારે હતું બધું   મારે નીકળ તો જોવા એને ડેલી રે સવારે … એ ….. છેલ્લી વાર મળી ત્યારે કીધું મને   એમ   લગન   લખણા હવે કરવું મારે કેમ …. એ.. આવું કઈ ને ગઈ …. પાશી આઈ નઈ …… ગઈ એતો ગઈ … પાશી આઈ નઈ...