Gai A To Gai Paachi Aaayi Nai Lyrics - Gujarati Songs Lyrics - Vijay Suvada

Gai A To Gai Paachi Aaayi Nai Lyrics - Gujarati Songs Lyrics - Vijay Suvada 
Singer :- Vijay Suvada 
Lyrics :- Manu Rabari
Artist :- Yuvraj Suvada & Ankita Parmar
Music :- Dhaval Kapdiya 
Director & Editing :- Gautam Chorasiya 
D.O.P :- S Mahival 
Producer :- Viral Manu Rabari 

Gai A To Gai Paachi Aaayi Nai  Lyrics - Gujarati Songs

ગઈ એતો ગઈ પાશી આઈ નઈ……
ગઈ એતો ગઈ પાશી આઈ નઈ…….
ગઈ એતો ગઈ પાશી આઈ નઈ……. 
એ...આવું સુ  હામણાં કીઈ પાશી આઈ નઈ 
વાટ જોઈ ને મારી આખો થાકી ગઈ
દલાહો દઈ ને ગઈ પાશી આઈ નઈ  નઈ નઈ નઈ નઈ
ગઈ એતો ગઈ પાશી આઈ નઈ
ગઈ એતો ગઈ પાશી આઈ નઈ…….
એ..શહેર ને શેરી બધા મારા વેરી
થઇ ને ફરતો  તોય હૂતો લ્યા  લેરી
કેમ ખબર સે    
અલ્યા એના  ઈશારે હતું બધું  મારે
નીકળ તો જોવા એને ડેલી રે સવારે
…..છેલ્લી વાર મળી ત્યારે કીધું મને  એમ  લગન 
લખણા હવે કરવું મારે કેમ….
એ.. આવું કઈ ને ગઈ ….પાશી આઈ નઈ……
ગઈ એતો ગઈપાશી આઈ નઈ
ગઈ એતો ગઈ…  પાશી આઈ નઈ
એ..  જોન એની આઈ ને એને પરણા વી
મેં મારી આંખે જતા એને જોઈ..
પણ સુ કરું
એ.. લોકોની લાજે ને રીત ને  રિવાજે
ઝેર પીલીધું મેંતો  આબરૂ ની કાજે 
એ.. સાસરીએ જઈ ને એતો  સેટ  થઇ  ગઈ
બાળપણાં નો  પ્રેમ પલ માં ભૂલી ગઈ.....
સોગંદ ખઈ ને ગઈ પાશી આઈ નઈ..
એ.. મારા હમ ખઈ  ને ગઈ પાશી આઈ નઈ
પરણી ને ગઈ  પાશી આઈ નઈ…….
અલ્યા એતો સેટ થઇ પાશી આઈ નઈ….
ગઈ એતો ગઈ પાશી આઈ નઈ..,….....

   A Gai Ato Gai Pasi Aai Nai...  
  
               A Gai Ato Gai Pasi Aai Nai.... 

               Gai Ato Gai Pasi Aai Nai.....  

A.... Aavu Hamana  Kai  Pasi Aai Nai 

              Vata Joi Ne Mari Akho  Thaki Gai.....

               Dalaho Dai Ne Gai Pashi i Nai Nai Nai Na....

               Gai Eto Gai Pashi i Nai

               Gai Eto Gai Pashi i Nai....

A... Saher Ne Sheri Badha Mara Veri

Thai Ne Farato Toy Huto Lya leri 

 kem khaba se?

 Alya Ana Ishare Hatu Badhu Mare 

Nikar  To Jovu Ane Deli Re Savare..

A Chheli Var Mali Tyare  kidhu  Mane Aem

Lagan Lakhana Have Karavu Mare Kem

A .. Aavu Kai Ne Gai… .Pashi i Nai...

Gai Eto Gai… Pashi i Nai

Gai Eto Gai… Pashi i Nai

Jon Ani Aai Ne Ane Paranavi 

Me Mari Ankhe Jata Ane Joi 

Pan Su Karu 

 A.. Loko Ni Laje Ne Rit Ne Rivaje

Jher Pilidhu Me To Aabaru Ki Kaje...

A Sasari A Jai Ne Ato Set Thai Gai

Barpana No Pram Pal Ma Bhuli Gai

Sogand Khai Ne Gai Pasi Aai Nai

A Mara Ham khai Ne Gai  Pasi Aai Nai ..

Parni Ne Gai Pasi Aai Nai 

Alya Ato Set Thai Gai Pasi Aai Nai 

Gai Ato Gai Pasi Aai Nai ..........


Comments

Popular posts from this blog

Teri Duniya Se Jab Chale Jayenge Lyrics - Gujarati Songs Lyrics – Vikram Thakor

Hoth Hasi Re Pade Ankh Radi Re Pade Gujarati Lyrics - Jignesh Barot

Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi Song Lyrics - Santvani Trivedi