Tane Jova Aavashe Mane Rova Aavashe Lyrics - Gujarati Songs Lyrics - Aakash Thakor

Song Name: Tane Jova Aavashe Mane Rova Aavash Singer & Artist : Aakash Thakor Singer & Artist : Aakash Thakor Lyrics & Composer: Rajan Rayka, Dhaval Motan Lyrics & Composer: Rajan Rayka, Dhaval Mota હો … તુ કોણ હુ કોણ એવું તુ ચમ બોલી .… હો લવર તુ હતી લાડવાઈ … તોય આવું ચમ બોલી …… અરે જા જોણ હસે જગમાં …. મારે જાવું મોત ને મારગ ….. અરે જા જોણ હસે જગમાં …. મારે જાવું મોત ને મારગ ….. કોઈ તને જોવા આવશે … કોઈ મને રોવા આવશે …. અલી તને કોઈ જોવો આવશે કોઈ મેને રોવા અવાસે હો પેલી મુલાકાત હજુ પણ યાદરે મોડું થાતું તું તોય મેલતી નતી હાથ રે હો સોગદ ખાધેલા કરીલે યાદરે તારા લીધે થશે મારુ જીવન બરબાદ રે અરે ના ગમ નડે સે મને તારા હમ નડે સે કોઈ તને જોવા આવશે … કોઈ મને રોવા આવશે …. અલી તને કોઈ જોવો આવશે કોઈ મેને રોવા અવાસે કોણે શુ કિધુ કે ભૂલી મારો પ્યાર હજુ પણ સમય સે કરીલે વિચારે હો કોઈ નો દીકરો ન કોઈ નો યાર રે મરી જાશે જોજે રે દીકુ તારો પ્યાર રે...