Nathi Jivava Deti Nathi Marava Deti Lyrics - Gujarati Songs Lyrics – Rakesh Barot

Nathi Jivava Deti Nathi Marava Deti Lyrics - Gujarati Songs Lyrics –  Rakesh Barot

Song Name: Nathi Jivava Deti Nathi Marava Deti 
Singer & Artist: Rakesh Barot 
Artists: Sonam Parmar, Nirav Bhrambhatt, Pratik Nayak, Raysang Thakor 
Lyrics: Rajan Rayka, Dhaval Motan 
Music Director: Jitu Prajapati 
D.O.P.: Montu Rajput, Chirag Thakor 
Editor : Atul Thakor 
Dubbing & Background : Yash Barot (M Plus Studio) 
Special Thanks : Mayur Nadiya 
Story & concept : Utsavi, Jigar, Chirag 
Assistant Director: Shankar Thakor Borisanawala 
Producer & Director: Gunvant Thakor 
Music Label & Copyright: Jigar Studio 
 હો.... ઘર માં મંજિલ મળે ના મળે...
હો... છેલ્લીવાર મુખ તારું જોવા જો મળે....
ઘર માં મંજિલ મળે ના મળે
છેલ્લીવાર મુખ તારું જોવા જો મળે
પછી કાયમ ભૂલી જવું
તને બીજું સુ કવું
પછી કાયમ ભૂલી જવું
તને બીજું સુ કવું
હાલત જણાતી નથી ઈ ઈ .....
નથી જીવા દેતી નથી મરવા દેતી ઈ ઈ .....
નથી જીવા દેતી નથી મરવા દેતી ઈ ઈ ......
હો ઘર માં મંજિલ મળે ના મળે
હો છેલ્લીવાર મુખ તારું જોવા જો મળે....
હો વાટજોજે એમ કહી સાસરે ગયા
એના પછી ના હમાચાર આયા.....
હો તું અને તારી વાતો માં ખોવાયા
ગોડા ની જેમ ગોમાં વગોવાય.....
હું કયારનો કહું કેમ જુદાઈ શહૂ
હું કયારનો કહું કેમ જુદાઈ શહૂ
તું આવતી નથી ઈ.......
નથી જીવા દેતી નથી મારવા દેતી...
નથી જીવા દેતી નથી મારવા દેતી......
ઘર માં મંજિલ મળે ના મળે
છેલ્લીવાર મુખ તારું જોવા જો મળે......
હો હળ ગતું ઘર ભાળેએ રાખ્યા નો આપશો સોસ રે
દિલ દઈ ને તડપું હવે કોને દઉં દોસરે
પ્રેમ હતો કે પછી જવાની જોસરે....
ઝેર ગોળી બેઠો આજ થયો બે હોશ રે....
હે આયો મયરિયા ની મેળી
તારી સાસરી યા ની છેરી
આયો મયરિયા ની મેળી
તારી સાસરી યા ની છેરી 
તું મળતી નથી ઈ........
નથી જીવા દેતી નથી મારવા દેતી  
નથી જીવા દેતી નથી મારવા દેતી 
પ્રેમ માં મંજિલ મળે ના મળે...... 
છેલ્લીવાર મુખ તારું જોવા જો મળે......  
હો ઘર માં મંજિલ મળે ના મળે
છેલ્લીવાર મુખ તારું જોવા જો મળે....
પછી કાયમ ભૂલી જવું
તને બીજું સુ કવું
પછી કાયમ ભૂલી જવું
તને બીજું સુ કવું
હાલત જણાતી નથી ઈ ઈ .....
નથી જીવા દેતી નથી મરવા દેતી ઈ ઈ .....
નથી જીવા દેતી નથી મરવા દેતી ઈ ઈ ......


Comments

Popular posts from this blog

Tara Naina No Mane Rang Lagyo - Twinkal Patel - New Gujarati Song

Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi Song Lyrics - Santvani Trivedi

Aankhaldi (આંખલડી) || Vinay Nayak || Divya Chaudhary || New Gujarati Song 2020