Tane Jova Aavashe Mane Rova Aavashe Lyrics - Gujarati Songs Lyrics - Aakash Thakor

Song Name: Tane Jova Aavashe Mane Rova Aavash

Singer & Artist: Aakash Thakor

Singer & Artist: Aakash Thakor 

Lyrics & Composer: Rajan Rayka, Dhaval Motan 

Lyrics & Composer: Rajan Rayka, Dhaval Mota
હો…  તુ કોણ હુ કોણ એવું તુ ચમ બોલી.…
હો લવર તુ હતી લાડવાઈ

તોય આવું ચમ બોલી…… 

અરે જા જોણ હસે જગમાં….

મારે જાવું મોત ને મારગ…..
અરે જા જોણ હસે જગમાં….
મારે જાવું મોત ને મારગ…..
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે….
અલી તને કોઈ જોવો આવશે
કોઈ મેને રોવા અવાસે
હો પેલી મુલાકાત હજુ પણ યાદરે 

મોડું થાતું તું તોય મેલતી નતી હાથ રે 

હો સોગદ ખાધેલા કરીલે યાદરે
તારા લીધે થશે મારુ જીવન બરબાદ રે
અરે ના ગમ નડે સે મને તારા હમ નડે સે
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે…. 

અલી તને કોઈ જોવો આવશે 

કોઈ મેને રોવા અવાસે
કોણે  શુ કિધુ કે ભૂલી મારો પ્યાર
હજુ પણ સમય સે કરીલે વિચારે
હો કોઈ નો દીકરો ન કોઈ નો યાર રે મરી જાશે જોજે રે દીકુ તારો પ્યાર રે
મને હતી તારી ચીનતાય હવે બળે સે મારી ચિતા
મને હતી તારી ચીનતાય હવે બળે સે મારી ચિતા
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે….
અલી તને કોઈ જોવો આવશે
કોઈ મેને રોવા અવાસે
તુ કોણ હુ કોણ એવું તુ ચમ બોલી.…
હો લવર તુ હતી લાડવાઈ
તોય આવું ચમ બોલી
અરે જા જોણ હસે જગમાં….
મારે જાવું મોત ને મારગ…..
અરે જા જોણ હસે જગમાં….
મારે જાવું મોત ને મારગ…..
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે….
અલી તને કોઈ જોવો આવશે
કોઈ મેને રોવા અવાસે.........
હો…  તુ કોણ હુ કોણ એવું તુ ચમ બોલી

હો…  તુ કોણ હુ કોણ એવું તુ ચમ બોલી.… હો લવર તુ હતી લાડવાઈ
તોય આવું ચમ બોલી……
અરે જા જોણ હસે જગમાં….
મારે જાવું મોત ને મારગ…..
અરે જા જોણ હસે જગમાં….
મારે જાવું મોત ને મારગ…..
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે….
અલી તને કોઈ જોવો આવશે
કોઈ મેને રોવા અવાસે
હો પેલી મુલાકાત હજુ પણ યાદરે
મોડું થાતું તું તોય મેલતી નતી હાથ રે
હો સોગદ ખાધેલા કરીલે યાદરે 

તારા લીધે થશે મારુ જીવન બરબાદ રે 

અરે ના ગમ નડે સે મને તારા હમ નડે સે
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે….
અલી તને કોઈ જોવો આવશે
કોઈ મેને રોવા અવાસે

કોણે  શુ કિધુ કે ભૂલી મારો પ્યાર  

 હજુ પણ સમય સે કરીલે વિચારે
હો કોઈ નો દીકરો ન કોઈ નો યાર રે મરી જાશે જોજે રે દીકુ તારો પ્યાર રે  

મને હતી તારી ચીનતાય હવે બળે સે મારી ચિતા  

મને હતી તારી ચીનતાય હવે બળે સે મારી ચિતા

કોઈ તને જોવા આવશેકોઈ મને રોવા આવશે…. 

અલી તને કોઈ જોવો આવશે 

કોઈ મેને રોવા અવાસે 

તુ કોણ હુ કોણ એવું તુ ચમ બોલી.…  

હો લવર તુ હતી લાડવાઈ 

તોય આવું ચમ બોલી 

અરે જા જોણ હસે જગમાં…. 

મારે જાવું મોત ને મારગ….. 

અરે જા જોણ હસે જગમાં…. 

મારે જાવું મોત ને મારગ….. 

કોઈ તને જોવા આવશે 

કોઈ મને રોવા આવશે…. 

 
અલી તને કોઈ જોવો આવશે

કોઈ મેને રોવા અવાસે.........


 

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Teri Duniya Se Jab Chale Jayenge Lyrics - Gujarati Songs Lyrics – Vikram Thakor

Hoth Hasi Re Pade Ankh Radi Re Pade Gujarati Lyrics - Jignesh Barot

Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi Song Lyrics - Santvani Trivedi