Gujarati Folk Fusion | Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi | Ft. Santvani Trivedi Aakash Parmar ન્યુ ગુજરાતી લોક ગીત - વાયા ને ને વડલ ઉમટ્યા અને વડલડી વરસી રે, સરોવર છાલી વલ્યા | ફીટ સંતવાણી ત્રિવેદી | આકાશ પરમાર | વાંસળી હસમુખ બેલાણી Singer: Santvani Trivedi Lyrics : Vaa Vaya Ne Vadal Umatya - Narsinh Mehta Music: Aakash Parmar Flute: Hasmukh Belani Mixed & Mastered by Aakash Parmar Recorded at Ahmon Studio Dop: Dhruv Bhatiya Assist by Pranav Bhatiya Drone: Nilesh Prajapati Logo: Chirag Kacha Lyrics વા વાયા ને વાદળ ઉમટ્યા, વા વાયા ને વાદળ ઉમટ્યા ગોકુલ માં, હો ગોકુલ માં ટહુક્યા મોર મળવા આવો સુંદીરવર શામળિયા વા વાયા ને વાદળ ઉમટ્યા ઉમટ્યા , ઉમટ્યા વાદલડી વરસી રે, સરોવર છળી વળ્યાં વાદલડી વરસી રે, સરોવર છાલઈ વળ્યાં સાસરિયા માં મહાલવું રે પિયરિયાં થી છુટા પડ્યા વાદલડી વરસી રે, સરોવર છળી વળ્યાં મારા પગ કેરા કંડલા રે, વીરો મારો લેવા હાલ્યો મારા પગ કેરા કંડલા રે વીરો મારો લેવા હાલ્યો
Comments
Post a Comment