Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi Song Lyrics - Santvani Trivedi

Gujarati Folk Fusion | Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi | Ft. Santvani Trivedi Aakash Parmar


ન્યુ ગુજરાતી લોક ગીત - વાયા ને ને વડલ ઉમટ્યા અને વડલડી વરસી રે, સરોવર છાલી વલ્યા | ફીટ સંતવાણી ત્રિવેદી | આકાશ પરમાર | વાંસળી હસમુખ બેલાણી
Singer: Santvani Trivedi
Lyrics :   Vaa Vaya Ne Vadal Umatya - Narsinh Mehta
Music: Aakash Parmar
Flute: Hasmukh Belani
Mixed & Mastered by Aakash Parmar
Recorded at Ahmon Studio
Dop: Dhruv Bhatiya
Assist by Pranav Bhatiya
Drone: Nilesh Prajapati
Logo: Chirag Kacha


Lyrics 

વા વાયા ને વાદળ ઉમટ્યા, 
વા વાયા ને વાદળ ઉમટ્યા  
ગોકુલ માં, હો    
ગોકુલ માં ટહુક્યા મોર  
મળવા આવો સુંદીરવર શામળિયા         
વા વાયા ને વાદળ ઉમટ્યા          

ઉમટ્યા , ઉમટ્યા   
વાદલડી વરસી રે, સરોવર છળી વળ્યાં  
વાદલડી વરસી રે, સરોવર છાલઈ વળ્યાં  
સાસરિયા માં મહાલવું રે  
પિયરિયાં થી છુટા પડ્યા  
વાદલડી વરસી  રે, સરોવર છળી વળ્યાં 
 મારા પગ કેરા કંડલા રે, વીરો મારો લેવા હાલ્યો  
મારા પગ કેરા કંડલા રે  
વીરો મારો લેવા હાલ્યો  
વીરા લઇ ને વહેલો   
વીરા લઇ ને  વહેલો  
વીરા લઇ ને વહેલો આવજે  રે  
સાસરિયા મારે ઘેરે બેઠા  
વાદલડી વરસી રે, સરોવર છળી વળ્યાં    
 હે મારા નાક કેરી નાથની રે  
વીરો મારો લેવા હાલ્યો, 
મારા નાક કેરી નાથની રે  
વીરો મારો લેવા હાલ્યો  
વીરા લઇ ને વહેલો  
વીરા લઇ ને વહેલો  
વીરા લઇ ને વહેલો આવજે રે  
સાસરિયા મારે ઘેરે બેઠા  
વાદલડી વરસી રે સરોવર છળી વળ્યાં     



VA VAYA NE VADAL UMATYA , VA VAYA NE VADAL UMATYA GOKUL MA , HO GOKUL MA TAHUKYA MOR MALVA AAVO SUNDIRVAR SHAMALIYA VA VAYA NE VADAL UMATYA UMATYA , UMATYA VADALDI VARSI RE , SAROVAR CHHALI VALYA VADALDI VARSI RE , SAROVAR CHHALI VALYA SASARIYA MA MAHLVU RE PIYARIYA THI CHHUTA PADYA VADALDI VARSI RE , SAROVAR CHHALI VALYA MARA PAG KERA KADLA RE , VIRO MARO LEVA HALYO MARA PAG KERA KADLA RE VIRO MARO LEVA HALYO VEERA LAI NE VEHLO VEERA LAI NE VEHLO VEERA LAI NE VEHLO AVJE RE SASARIYA MARE GHERE BETHA VADALDI VARSI RE , SAROVAR CHHALI VALYA HE MARA NAK KERI NATHANI RE VEERO MARO LEVA HALYO , MARA NAK KERI NATHANI RE VEERO MARO LEVA HALYO VEERA LAI NE VEHLO VEERA LAI NE VEHLO VEERA LAI NE VEHLO AVJE RE SASARIYA MARE GHERE BETHA VADALDI VARSI RE SAROVAR CHHALI VALYA

Comments

Popular posts from this blog

Teri Duniya Se Jab Chale Jayenge Lyrics - Gujarati Songs Lyrics – Vikram Thakor

Hoth Hasi Re Pade Ankh Radi Re Pade Gujarati Lyrics - Jignesh Barot