Veri Varsad Santvani Trivedi - New Gujarati Love Song 2020

Veri Varsad | New Gujarati Love Song 2020 | Santvani Trivedi | AudioWing | Official Music Video






Audio Credits  
Song : Veri Varsad 
Artist : Santvani Trivedi 
Starring: Santvani Trivedi 
Lyrics : Rajesh Kanamiya ( Aditya ) 
Composed by : Bhargav Pandya
Music : Aakash Parmar 
Mixing & Mastering : @Audio Wing Music
Video Credits :- 
Dop : Dev Patel
Direction : Nirav Parmar 
Editor : Deepak Maheshwari 
Logo : Graphic Dada 
Poster : SNF ( Sahil Navadiya )
Content written by : Medhant Trivedi 
Digital promotions : #Webstreamlive
Music Distribution : Jazz Digital 
Special Thanks : Pranav Bhatiya , Sagar Shah,Parth Bhatiya and Bhavna Trivedi,

Veri Varsad | New Gujarati Love Song Lyrics - Santvani Trivedi 

ના ના ના ના ના ... વો ઓ ઓ ઓ ઓ
ના ના ના ના ના
વરસ નો આપેહલો વરસ તો વરસાદ   ,
જોઈ વરસાદ ને આવી તારી યાદ
વરસ નો આ પેહલો વારસો વરસદ,
જોઇ વરસાદ ને આવિ તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ .. 
ખુલ્લા કરી હાથે ઝરમર વરસે,
બંધ બેયે આંખે ઝૂમુ જો આકાશે
એક જ શ્વેસે તારા રે એહસાસે
ઉદૂન મન ની પંખે
વલમ તારી સંગાથે
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ
ના ના ના ના ના ... વો ઓ ઓ ઓ ઓ
ના ના ના ના ના
ઘનઘોર કાલી વડાલી ને મોરલા તહુકે
મને તો દ્વાર દિલ ના ખોલીયા
વરસ નો આ પેહલો વારસો વરસાદ,
જોઇ વરસાદ ને આવિ તારી યાદ
વરસ નો આ પેહલો વારસો વરસાદ,
જોઇ વરસાદ ને આવિ તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ ..





Comments

Popular posts from this blog

Teri Duniya Se Jab Chale Jayenge Lyrics - Gujarati Songs Lyrics – Vikram Thakor

Hoth Hasi Re Pade Ankh Radi Re Pade Gujarati Lyrics - Jignesh Barot

Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi Song Lyrics - Santvani Trivedi