Jio Hajaro Saal Gujarati lyrics - Jignesh Kaviraj
Jio Hajaro Saal lyrics - Jignesh Kaviraj
Song Name: Jio Hajaro Saal
Singer & Artist: Jignesh Kaviraj
Artists: Sonam Parmar, Bobby Kalpesh
Lyrics: Rajan Rayka, Dhaval Motan
Music Director: Jitu Prajapati
D.O.P.: Sunil Rajput
Editor: Montu Rajput
Story & Concept: Utsavi Jigar Chirag
Assistant Director: Chirag Thakor
Producer & Director: Gunvant Thakor
Music Label & Copyright: Jigar Studio
હો.... કોણ હાચુને કોણ ખોટું, એતો દુનિયા જાણે....
મારી જાનુ બોલીને ફરી ગઈ ખરા ટાણે...
ઓ.
હો..... કોણ હાચુને કોણ ખોટું, એતો
દુનિયા જાણે....
મારી જાનુ
બોલીને ફરી ગઈ ખરા ટાણે...
એ ( મારી
ના થઇ , બીજાની
શું થવાની...
એની પાછળ
મારી ગઈરે જવાની....
એ ( મારી ના થઇ , બીજાની શું થવાની...
એની પાછળ મારી ગઈરે જવાની....
મારા
કાર્યાતે ભૂરા હાલ,
જાનું જિયો હજારો સાલ...
જાનું જિયો
હજારો સાલ....
હો... જ્યારે
થયારે મારા પ્રેમનારે પારકા
એજ સમય તમે થઈ
ગયા પારકા....
હો... જ્યારે
થયારે મારા પ્રેમનારે પારકા
એજ સમય તમે થઈ
ગયા પારકા....
હો.... ખોટીસે
તું ને તારી ખોટી જુબાની...
એણે ગઈરે મારા
પ્રેમની કહાની....
હો....
ખોટીસે તું ને તારી ખોટી જુબાની...
એણે ગઈરે મારા પ્રેમની
કહાની....
તને ભૂલી જવું આજ કે કાલ,
જાનું જયો હજારો સાલ....
જાનું જિયો
હજારો સાલ.....
હો....
દુનિયાથી ડરી તે મનેરે ભુલાયો...
તારા લીધે
મારો પ્રેમ વહેવાયો....
ઓ હો.....
દુનિયાથી ડરી તે મનેરે ભુલાયો...
તારા લીધેરે
મારો પ્રેમ વહેવાયો....
હો... જાજા
બેવફા તારું મુખડુંના જોવું...
ખુશ રેજે જા
હવે કઈ નથી કેવું,
જાજા બેવફા
તારું મોઢું ન જોવું...
ખુશ રેજે જા
હવે કઈ નથી કેવું,
તારા જેવું
કોણ થાય,
જાનું જયો
હજારો સાલ....
હો.... કોણ
હાચુને કોણ ખોટું, એતો દુનિયા જાણે....
મારી જાનુ
બોલીને ફરી ગઈ ખરા ટાણે...
ઓ. હો.....
કોણ હાચુને કોણ ખોટું, એતો દુનિયા જાણે....
મારી જાનુ
બોલીને ફરી ગઈ ખરા ટાણે...
એ મારી ના થઇ , બીજાની શું થવાની...
એની પાછળ મારી ગઈરે જવાની....
એ મારી ના થઇ , બીજાની શું
થવાની...
એની પાછળ મારી
ગઈરે જવાની....
મારા કાર્યાતે
ભૂરા હાલ,
જાનું જિયો
હજારો સાલ....
જાનું તમે
જિયો હજારો સાલ...
જાનું જિયો
હજારો સાલ.....
જાનું જિયો
હજારો સાલ.....
Comments
Post a Comment