Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi Song Lyrics - Santvani Trivedi
Gujarati Folk Fusion | Vaa Vaya Ne Vadal & Vadaldi Varsi | Ft. Santvani Trivedi Aakash Parmar ન્યુ ગુજરાતી લોક ગીત - વાયા ને ને વડલ ઉમટ્યા અને વડલડી વરસી રે, સરોવર છાલી વલ્યા | ફીટ સંતવાણી ત્રિવેદી | આકાશ પરમાર | વાંસળી હસમુખ બેલાણી Singer: Santvani Trivedi Lyrics : Vaa Vaya Ne Vadal Umatya - Narsinh Mehta Music: Aakash Parmar Flute: Hasmukh Belani Mixed & Mastered by Aakash Parmar Recorded at Ahmon Studio Dop: Dhruv Bhatiya Assist by Pranav Bhatiya Drone: Nilesh Prajapati Logo: Chirag Kacha Lyrics વા વાયા ને વાદળ ઉમટ્યા, વા વાયા ને વાદળ ઉમટ્યા ગોકુલ માં, હો ગોકુલ માં ટહુક્યા મોર મળવા આવો સુંદીરવર શામળિયા વા વાયા ને વાદળ ઉમટ્યા ઉમટ્યા , ઉમટ્યા વાદલડી વરસી રે, સરોવર છળી વળ્યાં વાદલડી વરસી રે, સરોવર છાલઈ વળ્યાં સાસરિયા માં મહાલવું રે પિયરિયાં થી ...
Comments
Post a Comment